Sunday, January 20, 2008

દુઃખદ અવસાન / બેસણું



દિલગીરી સાથે જણાવાનું કે અમારા પુજ્ય પિતાશ્રી રતિલાલ એસ. જાની (બેંક ઓફ બરોડા) તા. ૧૪/૦૧/૨૦૦૮ ના રોજ પ્રભુના શરણ થયા છે.

સદગતનું બેસણું તા. ૨૨/૦૧/૨૦૦૮ ને મંગળવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે નીચેના સ્થળે રાખેલ છે:
ઝાબક ભવન, વડોદરા.


લિ.
ભરત જાની
પંકજ જાની
હરીશ જાની
નિલેશ જાની

No comments: